Star Cyber Cafe - Modern Sarkari Job Portal
Developed by Balaji Enterprise

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરીક્ષા ફોર્મ ૨૦૨૬

Full Details / Notification

🏦 સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરીક્ષા ફોર્મ ૨૦૨૬ 🏦


BA & BCOM, MA & MCOM SEM - 1 & 2 EXAM DATE DECLARED

https://drive.google.com/file/d/1Ct_PTjUGNU1sQI7q7TDY58XLgVO3xXex/view?usp=sharing


BA & BCOM SEM - 3 & 4 EXAM DATE DECLARED

https://drive.google.com/file/d/1wEJZzpkHRHxPGo0JfDk84LJO0omltWhn/view?usp=drive_link


🔹 સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બી.એ., બી.કોમ. સેમેસ્ટર ૦૧ થી ૦૬ તેમજ એમ.એ. તથા એમ.કોમ. સેમેસ્ટર ૦૧ થી ૦૪ બાહ્ય પરીક્ષાઓના ફોર્મ ફક્ત વર્ષ-૨૦૧૯ માં રજીસ્ટ્રેશન થયેલ વિદ્યાર્થીઓ આ યુનિવર્સિટીની વેબસાઈટ પરથી ઓનલાઈન પરીક્ષા ફોર્મ લેઈટ ફી સાથે ભરવાનો સમયગાળો નીચે મુજબ છે. જેની સર્વે સંબંધિત વિદ્યાર્થીઓએ નોંધ લેવા વિનંતી છે.


EXAM FORM 2019 REGISTRED STUDENT ONLY

https://drive.google.com/file/d/19DXDSx4OBpeQ0rX7r6Mqtfkk2wmrQiy9/view?usp=sharing


  • ઉપરોક્ત પરીક્ષામાં વર્ષ ૨૦૧૯ ના અભ્યાસક્રમમાં કોઈપણ સેમેસ્ટરમાં ફેઈલ થયેલ હોય અથવા અનિવાર્ય સંજોગોને કારણે પરીક્ષા આપેલ ન હોય તેવા બાહ્ય અભ્યાસક્રમના વિદ્યાર્થીઓએ ઓનલાઈન પરીક્ષા ફોર્મ નિયત ફી સાથે ભરવાના રહેશે, જેની ખાસ નોંધ લેવા વિનંતી.