Star Cyber Cafe - Modern Sarkari Job Portal
Developed by Balaji Enterprise

સમરસ હોસ્ટેલમાં એડમિશન 2026

Full Details / Notification

🏢 સમરસ હોસ્ટેલમાં ફ્રિ એડમિશન

➤ 12th પછી કોલેજ અભ્યાસ માટે

〰️〰️〰️〰️〰️〰️


કુમાર અને કન્યા છાત્રાલય

1️⃣ રાજકોટ   2️⃣ અમદાવાદ
3️⃣ જામનગર 4️⃣ ભાવનગર 
5️⃣ વડોદરા   6️⃣ ભુજ
7️⃣ સુરત       8️⃣ આણંદ 
9️⃣ પાટણ     🔟 ગાંધીનગર(કુમાર)
 〰️〰️〰️〰️〰️〰️

નોંધ:-

➤ વિદ્યાથીએ છેલી પરીક્ષામાં 50 % કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ
➤ પ્રવેશ મેરીટના આધારે મળશે.
➤ SC/ST/OBC/EWS કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે.
➤ હોસ્ટેલમાં રહેવા, જમવા અને વાંચવા (અભ્યાસ) માટે અધતન સુવિધાઓ વિનામુલ્યે મેળવી શકાશે.
 〰️〰️〰️〰️〰️〰️

📅 Important Dates

Start Date  :- 06-08-2026
Last  Date  :- 16-08-2026
 〰️〰️〰️〰️〰️〰️

📚 Original Documents

1. ફોટો & સહી
2. આધારકાર્ડ
3. 10th, 12th માર્કશીટ
4. શાળા છોડયાનું પ્રમાણપત્ર
5. આવકનો દાખલો
6. બેંક પાસબુક
7. જાતિનો દાખલો
      (OBC - NCL Certi. 01/04/2024 પછીનું)
〰〰〰〰〰〰

📱 Join Whatsapp Group 📱

https://chat.whatsapp.com/G7Ffv8pA7ghB0PA8N5pJbv?mode=gi_t
---------------------

🏢 Address 🏢

Nr. Jalaram Chowk, Geeta Mandir Road, Bhakti Nagar Circle, Rajkot.
---------------------

👉Website👇

https://starcybercafe.in/