Star Cyber Cafe - Modern Sarkari Job Portal
Developed by Balaji Enterprise

Rajkot Rural Traffic Brigade Recruitment

Full Details / Notification

Rajkot Rural Traffic Brigade Recruitment


Details

DetailsInformation
Organization NameRajkot Rural District Traffic Brigade
Post NameHonorary Traffic Brigade Volunteer
Total Vacancy211 Posts
Application ModeOffline
Application Start Date12/08/2026
Application End Date21/08/2026
Recruitment Camp Start Date31/08/2026

ક્રમપોલીસ સ્ટેશનનું નામજગ્યાક્રમપોલીસ સ્ટેશનનું નામજગ્યા
ગોંડલ સીટી એ૦૫આટકોટ૦૪
ગોંડલ સીટી બી૦૫૧૦વિંછીયા૦૫
જસદણ૦૫૧૧વિરપુર૦૫
પડધરી૦૫૧૨જેતપુર સીટી૦૫
લોધિકા૦૫૧૩જેતપુર ઉદ્યોગનગર૦૮
મેટોડા જી.આઇ.ડી.સી.૨૦૧૪ધોરાજી સીટી૦૫
શાપર વેરાવળ૨૫૧૫જામકંડોરણા૦૫
કોટડાસાંગાણી૦૪૧૬જિલ્લા ટ્રાફિક૦૮
ભરતી સ્થળ:- મવડી પોલીસ હેડ ક્વાર્ટર રાજકોટ ગ્રામ્ય, રાજકોટ


Eligibility Criteria

ParameterDetails
Height (Male)162 cm
Chest (Male)79 cm (unexpanded), 84 cm (expanded)
Weight (Male)50 kg

Educational Qualification

Std - 10th standard (SSC) Pass

Age Limit for

ઉમેદવારોની ઉંમર ૩૧/૦૮/૨૦૨૬ ના રોજ ૧૮ થી ૩૪ વર્ષની વચ્ચે હોવી જોઈએ. અનામત શ્રેણીઓ માટે સરકારી નિયમો અનુસાર ઉંમરમાં છૂટછાટ લાગુ પડશે.

Application Fees

ફોર્મ ભરવા માટે કોઈ અરજી ફી નથી. જોકે, પસંદ કરાયેલા ઉમેદવારોએ તાલીમ સમયગાળા દરમિયાન રાજકોટ જિલ્લા ટ્રાફિક મુખ્યાલય ખાતે રૂ. ૪૦/- (માત્ર ચાલીસ રૂપિયા) ની પ્રી-મેડિકલ ફી ચૂકવવાની રહેશે, જેના માટે ચુકવણી પછી પ્રમાણપત્ર આપવામાં આવશે.

Selection Process

  1. Physical Test: Candidates will undergo a physical efficiency test to assess their fitness levels based on prescribed standards (height, chest, weight).
  2. Document Verification: Verification of all original documents including educational certificates, age proof, caste certificates (if applicable), and other supporting documents.
  3. Medical Examination
  4. Police Verification Report

Important Links

Link DescriptionLink
Official NotificationDownload Notification

Important Dates

EventDate (2026)
Application Form Collection Start Date12/08/2026
Application Form Collection End Date19/08/2026
Last Date for Application Submission21/08/2026
Recruitment Camp Start Date31/08/2026 

ઉમેદવારોએ ફોર્મ ભરતી વખતે ફોર્મ સાથે રજૂ કરવાના ડોક્યુમેન્ટ્સ

(૧) પાસપોર્ટ સાઇઝના ફોટા
(૨) રહેઠાણનો પુરાવો-રેશનકાર્ડ, લાઇટબીલ વિગેરે પૈકી કોઇ એક
(૩) ઓળખનો પુરાવો-આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, પાનકાર્ડ વિગેરે પૈકી કોઇ એક
(૪) શૈક્ષણિક પુરાવો-ધોરણ ૧૦ પાસ કે તેનાથી ઉચ્ચ અભ્યાસ પાસ કરેલ માર્કશીટ
(૫) ઉંમરનો પુરાવો- સ્કૂલ લીવીંગ સર્ટી. અથવા જન્મનોંધણી અંગેનો દાખલો
(૬) વિશેષ લાયકાતના પુરાવા-અન્ય લાયકાત અને અનુભવના પ્રમાણપત્ર
(૭) તાજેતરનો પોલીસ વેરિફિકેશન રીપોર્ટ.