Star Cyber Cafe - Modern Sarkari Job Portal
Developed by Balaji Enterprise

પી.ટી.સી. / D.El.Ed. એડમિશન ફોર્મ 2026

Full Details / Notification

📚 D.El.Ed. (પી.ટી.સી.) એડમિશન ફોર્મ 2026 📚


🎯 પ્રાથમિક શાળાના શિક્ષક બનવાની સુવર્ણ તક......


✅ શૈક્ષણિક લાયકાત

➤ ધોરણ 12 પાસ

🔹 General (સામાન્ય વર્ગ): ઓછામાં ઓછા 50% ગુણ જરૂરી

🔹 SC / ST / SEBC / EWS: ઓછામાં ઓછા 45% ગુણ જરૂરી


⌛ છેલ્લી તારીખ

➤ 11/08/2026


🎂 વયમર્યાદા

➤ 30 વર્ષ સુધી

(SC, ST, SEBC, EWS ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ)


📚 ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ 📚

⏩ પાસપોર્ટ સાઇઝ ફોટો

⏩ સહી

⏩ આધાર કાર્ડ

⏩ ધોરણ 10ની માર્કશીટ

⏩ ધોરણ 12ની માર્કશીટ

⏩ ધોરણ 12નું ટ્રાયલ સર્ટિફિકેટ

⏩ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (L.C.)

⏩ જાતિનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)

⏩ નોન-ક્રીમીલેયર સર્ટિફિકેટ (માત્ર SEBC માટે)


Website

https://dpegujarat.in/


Help Centre

Rajkot : જિલ્લા શિક્ષણ ભવન, ત્રીકોણ બાગ પાસે, રાજકોટ