| Particulars | Details |
|---|---|
| Organization | Gujarat Gaun Seva Pasandgi Mandal (GSSSB) |
| Advertisement No. | 455/202627 |
| Post Name | Sanitary Inspector, Class-3 |
| Total Vacancies | 22 |
| Application Start Date | 17/08/2026 (14:00 PM) |
| Application End Date | 31/08/2026 (23:59 PM) |
| Application Mode | Online |
| Job Location | Gujarat |
| Pay Scale | Fixed Rs. 26,000/- for 5 years; then Level-4 (Rs. 25,500 – 81,100) |
| Exam Date | Approx December 2026 |
🔹 ધોરણ : ૧૨ પાસ અને
🔹 સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક સંસ્થામાંથી ઓછામાં ઓછો એક વર્ષનો આરોગ્ય સેનિટરી ઇન્સ્પેક્ટરનો ડિપ્લોમા અભ્યાસક્રમ; અથવા
🔹 ઔદ્યોગિક તાલીમ સંસ્થા અથવા સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક સંસ્થામાંથી આરોગ્ય સેનિટરી ઇન્સ્પેક્ટરનો ઓછામાં ઓછો એક વર્ષનો પ્રમાણપત્ર અભ્યાસક્રમ.
ઉમેદવારોની ઉંમર 31/08/2026 સુધીમાં ઓછામાં ઓછી 18 વર્ષ અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ. સરકારી નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ લાગુ પડે છે:
સામાન્ય શ્રેણી મહિલા ઉમેદવારો: ૫ વર્ષ (મહત્તમ ૩૮ વર્ષ)
અનામત શ્રેણી પુરુષ ઉમેદવારો: ૫ વર્ષ (મહત્તમ ૩૮ વર્ષ)
અનામત શ્રેણી મહિલા ઉમેદવારો: ૧૦ વર્ષ (૫+૫) (મહત્તમ ૪૩ વર્ષ)
સામાન્ય શ્રેણી દિવ્યાંગ પુરુષ ઉમેદવારો: ૧૦ વર્ષ (મહત્તમ ૪૩ વર્ષ)
સામાન્ય શ્રેણી દિવ્યાંગ મહિલા ઉમેદવારો: ૧૫ વર્ષ (૧૦+૫) (મહત્તમ ૪૫ વર્ષ)
અનામત શ્રેણી દિવ્યાંગ પુરુષ ઉમેદવારો: ૧૫ વર્ષ (૫+૧૦) (મહત્તમ ૪૫ વર્ષ)
અનામત શ્રેણી દિવ્યાંગ મહિલા ઉમેદવારો: ૨૦ વર્ષ (૫+૧૦+૫) (મહત્તમ ૪૫ વર્ષ)
ભૂતપૂર્વ સૈનિકો: સેવાનો સમયગાળો + ૩ વર્ષ.
બિનઅનામત શ્રેણીના ઉમેદવારો: રૂ. ૫૦૦/-
અનામત શ્રેણીના ઉમેદવારો (મહિલા, SEBC, SC, ST, EWS, PwD, ભૂતપૂર્વ સૈનિકો): રૂ. ૪૦૦/-
પરીક્ષા આપનારા ઉમેદવારોને ચૂકવેલ ફી પરત કરવામાં આવશે.
| Link Description | Link |
|---|---|
| Official Notification | Download Notification |
| Apply Online | Click Here |
| Official Website | Click Here |
| Event | Date |
|---|---|
| Application Start Date | 17/08/2026 (14:00 PM) |
| Application End Date | 31/08/2026 (23:59 PM) |
| Application Fee Payment End Date | 03/09/2026 (23:59 PM) |
| Expected Exam Date | Approx December 2026 |