Scheme Open from (for Renewal): 01-06-2026 Defective Application Verification Open till (for Renewal):15-10-2026 Institute Verification Open till (for Renewal):15-10-2026
ઓરીજનલ ડોક્યુમેન્ટ
છેલા ૨ સેમેસ્ટરના રીઝલ્ટ (ઝેરોક્ષમાં કોલેજનો સિક્કો લગાવવો)
ચાલુ વર્ષે કોલેજ શરુ થયાની તારીખ, રોલ નંબર, વર્ગ / ક્લાસ
____________________________________________________________
નવી અરજી માટેની પાત્રતા શરતો:
🔹 જે વિદ્યાર્થીઓ ધોરણ : 12માં ચોક્કસ બોર્ડ ઓફ પરીક્ષા માંથી સંબંધિત પ્રવાહમાં સફળ ઉમેદવારોના 80 ટકા/PR થી વધુ હોય
🔹 નિયમિત અભ્યાસક્રમ (પત્રવ્યવહાર અથવા અંતર પદ્ધતિ નહીં) ચલાવતા વિદ્યાર્થીઓ
🔹 વાર્ષિક રૂ. 4.5 લાખ સુધીની કૌટુંબિક આવક ધરાવતા હોય
🔹 કોઈપણ પ્રકારની અન્ય શિષ્યવૃત્તિ અથવા ફી ભરપાઈ ન મેળવતા હોય
🔹 ડિપ્લોમા વિદ્યાર્થીઓ આ યોજના હેઠળ પાત્ર નથી.
🔹 જે વિદ્યાર્થીઓએ 12મા ધોરણ પછી ડ્રોપ લીધો હોય તેઓ આ યોજના હેઠળ પાત્ર નથી.
Note : The rate of scholarship is 12,000/-per annum for of fresh/renewal scholarships with respect to academic year 2026-27
ઓરીજનલ ડોક્યુમેન્ટ
ફોટો
આધાર કાર્ડ
ધોરણ : ૧૦ અને ૧૨ માર્કશીટ
આવકનો દાખલો
જાતિનો દાખલો
ચાલુ વર્ષે કોલેજ શરુ થયાની તારીખ, રોલ નંબર, વર્ગ / ક્લાસ