Star Cyber Cafe - Modern Sarkari Job Portal
Developed by Balaji Enterprise

CMSS સ્કોલરશીપ - 2026

Full Details / Notification

CMSS સ્કોલરશીપ - 2026

 

1. વર્ષ ૨૦૨૪-૨૫ની અરજીઓ અંતર્ગત તમામ કેટેગરીના ડોક્યુમેન્ટ તા.૩૧/૦૩/૨૦૨૫ કે તેની પહેલાની સ્થિતિના જ માન્ય ગણાશે.

2. વર્ષ ૨૦૨૫-૨૬ની અરજીઓ અંતર્ગત તમામ કેટેગરીના ડોક્યુમેન્ટ તા.૩૧/૦૩/૨૦૨૬ કે તેની પહેલાની સ્થિતિના જ માન્ય ગણાશે.જેની તમામ વિદ્યાર્થીઓએ નોંધ લેવી.

3. શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માં દરેક અભ્યાસક્રમમાં  ફ્રેશ, રીન્યુઅલ અને Delayed માં ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૧૪/૦૮/૨૦૨૬ (સાંજે ૬ વાગ્યા સુધી) અને હેલ્પ સેન્ટરમાં ડોકયુમેન્ટ વેરિફિકેશન કરાવવાની છેલ્લી તારીખ ૨૧/૦૮/૨૦૨૬ છે.

Website : https://scholarships.gujarat.gov.in/

Important Links