🔹 શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ફોર્મ ભરવાનું SC/OBC/EWS વિદ્યાર્થીઓ માટે ચાલુ થયેલ છે.
🔹 તારીખ : ૦૬/૦૭/૨૦૨૬ થી ૩૦/૦૯/૨૦૨૬ સુધી.
🔹 કોલેજ/સ્કૂલનું : વર્ષ ચાલુ થવાની અને વર્ષ પૂર્ણ થવાની તારીખ.
🔹 એડમીશન ફી - ટ્યુશન ફી - પરીક્ષા ફી - અધર ફી - કોલેજ/સ્કૂલ થી માહિતી લઇ ને ફોર્મ ભરવા માટે આવવું.