Star Cyber Cafe - Modern Sarkari Job Portal
Developed by Balaji Enterprise

C.C.E. - ગૃપ A અને ગૃપ B પરિણામ જાહેર

Full Details / Notification

C.C.E. - ગૃપ A અને ગૃપ B પરિણામ જાહેર


GSSSBની જાહેરાત ક્રમાંક: ૩૭૮/૨૦૨૫૨૬, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની તા. ૧૬/૦૯/૨૦૨૬ થી તા. ૨૯/૦૯/૨૦૨૬ દરમ્યાન યોજાયેલ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષામાં હાજર રહેલ તમામ ઉમેદવારોનું કામચલાઉ પરિણામ : Click Here


જા.ક્ર.:૩૭૮/૨૦૨૫૨૬,"ગુજરાત ગૌણ સેવા" વર્ગ-૩,(ગૃપ-A અને ગૃપ-B), સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (C.C.E.) ની તા.૧૬/૦૯/૨૦૨૬ થી તા.૨૯/૦૯/૨૦૨૬ના સમયગાળા દરમિયાન MCQ-CBRT (Computer Based Response Test) પદ્ધતિથી યોજવામાં આવેલ પ્રાથમિક પરીક્ષાની Provisional Answer Key cum Response Sheet પ્રસિદ્ધ કરવા બાબતની અગત્યની સૂચના : Click Here


Eligible Mains Exam

Sr NoAdvt. No.Exam NamePublish DateRemarksFile
1ગુજરાત ગૌણ સેવા, વર્ગ -૩(ગ્રુપ- A તથા ગ્રુપ – B)04/11/2026Eligible- Group-A Mains
2ગુજરાત ગૌણ સેવા, વર્ગ -૩(ગ્રુપ- A તથા ગ્રુપ – B)04/11/2026Eligible-Group- B Mains