〰〰〰〰〰〰
(ધોરણ ૬ થી ૧૨ મફત શિક્ષણ)
〰〰〰〰〰〰
(હાલમાં ધોરણ પાંચમા ભણતા વિદ્યાર્થીઓ જ ફોર્મ ભરી શકે છે)
〰〰〰〰〰〰
➤ ધોરણ ૧ થી ૫ પ્રાઈવેટ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં બાળકો ભરી શકશે.
☑️ રક્ષાશક્તિ સ્કૂલ
☑️ મોડેલ સ્કૂલ
〰〰〰〰〰〰
➤ ધોરણ ૧ થી ૫ સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં બાળકો ભરી શકશે.
☑️ જ્ઞાનશક્તિ રેસિડેન્સિયલ સ્કૂલ
☑️ જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસિડેન્સિયલ સ્કૂલ
☑️ મોડેલ સ્કૂલ
☑️ રક્ષાશક્તિ સ્કૂલ
〰〰〰〰〰〰
Star Date :- 30/10/2026
Last Date :- 05/11/2026
Exam Date :- 02/01/2027
〰〰〰〰〰〰
➤ હોસ્ટેલ
➤ રમત-ગમત
➤ કલા કૌશલ્ય તાલીમ
➤ શ્રેષ્ઠ શિક્ષણ પદ્ધતિઓ
➤ ઉચ્ચ અધ્યાપન સામગ્રી
➤ શ્રેષ્ઠ ભૌતિક અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રકચર
〰〰〰〰〰〰
અભ્યાસક્રમ ધોરણ - 5નો રહેશે
➤ તાર્કિક ક્ષમતા કસોટી - 30 ગુણ
➤ ગણિત સજ્જતા - 30 ગુણ
➤ પર્યાવરણ - 20 ગુણ
➤ ગુજરાતી - 20 ગુણ
➤ અંગ્રેજી-હિન્દી - 20 ગુણ
〰〰〰〰〰〰
1. વિદ્યાર્થીનું આધાર કાર્ડ
2. વાલીના મોબાઈલ નંબર
3. બાળકનો 18 અંકનો DISE કોડ
4. સ્કૂલનો 11 અંકનો DISE કોડ
5. સ્કૂલનો Std-5નો ટીચર કોડ
6. સ્કૂલના મોબાઈલ નંબર
(વિદ્યાર્થી હાલ જે શાળામાં અભ્યાસ કરતા હોય તે શાળામાંથી કોડ મેળવવાના રહેશે)
〰〰〰〰〰〰
https://chat.whatsapp.com/G7Ffv8pA7ghB0PA8N5pJbv
〰〰〰〰〰〰
Nr. Jalaram Chowk, Geeta Mandir Road, Bhakti Nagar Circle, Rajkot.
〰〰〰〰〰〰