=> શ્રમિક કાર્ડ / ઈ નિર્માણ કાર્ડ (લાલ ચોપડી) ધરાવતા વાલીઓના બાળકો આ ફોર્મ ભરી શકશે.
=> બાંધકામ શ્રમિકના વિદ્યાર્થીઓની કારકિર્દીના ઘડતર માટે તથા શિક્ષણમાં આગળ વધી બાંધકામ શ્રમિકનું બાળક પણ ર્ડાકટર, એન્જીનીયર બને તે હેતુસર બાંધકામ શ્રમિકના કોઈ પણ બે બાળકને વર્ષમાં એક વાર.
ક્રમ | અભ્યાસક્રમ | સહાયની રકમ |
૧ | ધોરણ-૧ થી ધોરણ-૫ | ૧૮૦૦/- |
૨ | ધોરણ-૬ થી ધોરણ-૮ | ૨૪૦૦/- |
૩ | ધોરણ-૯ થી ધોરણ-૧૦ | ૮૦૦૦/- |
૪ | ધોરણ-૧૧ થી ધોરણ-૧૨ | ૧૦૦૦૦/- |
૫ | ધોરણ-૧૨ પછીના ઉચ્ચ શિક્ષણના સ્નાતક કક્ષાના કોર્સીસ જેવા કે, બી.એ, બી.કોમ., બી.બી.એ., બી.એસ.સી., બી.સી.એ., એલ.એલ.બી. જેવા સરકાર માન્ય સંસ્થા/સ્વ નિર્ભર સંસ્થામાં નિયત થયેલ અભ્યાસક્રમો | ૧૦૦૦૦/- |
૬ | સ્નાતક પછીના ઉચ્ચ શિક્ષણના અનુસ્નાતક કક્ષાના કોર્સીસ જેવા કે, એમ.એ., એમ.કોમ., એમ.એસ.સી.,એમ.એસ.ડબ્લયુ.,એમ.એલ.ડબલ્યુ, જેવા સરકાર માન્ય સંસ્થા/સ્વ નિર્ભર સંસ્થામાં નિયત થયેલ અભ્યાસક્રમો | ૧૫૦૦૦/- |
૭ | સ્નાતક પછીના ઉચ્ચ શિક્ષણના અનુસ્નાતક કક્ષાના કોર્સીસ જેવા કે, એમ.સી.એ.,એમ.બી.એ. જેવા સરકાર માન્ય સંસ્થા/સ્વ નિર્ભર સંસ્થામાં નિયત થયેલ અભ્યાસક્રમો | ૨૫૦૦૦/- |
૮ | ધોરણ-૧૦ પછીના સરકાર માન્ય સંસ્થાના ડીપ્લોમા સ્વ-નિર્ભર અભ્યાસક્રમો માટે | ૨૫૦૦૦/- |
૯ | ધોરણ-૧૨ પછીના ઉચ્ચ શિક્ષણના સ્નાતક કક્ષાના કોર્સીસ એમ.બી.બી.એસ, તથા અનુસ્તાનક કક્ષાના એમ.ડી અને ડેન્ટલ જેવા સરકાર માન્ય સંસ્થા/સ્વ નિર્ભર સંસ્થામાં નિયત થયેલ અભ્યાસક્રમો |
(૧) ઓછામાં ઓછા રૂ.૨૫૦૦૦/- (૨) વધારેમાં વધારે રૂ.૨૦૦૦૦૦/- અથવા ફીના ૧૦૦ ટકાની રકમ |
૧૦ | ઉચ્ચ શિક્ષણના સ્નાતક કક્ષાના પ્રોફેશનલ કોર્સીસ જેવા કે, ફાર્મસી, એગ્રીકલ્ચર, આયુર્વેદ, હોમીયોપેથી, નર્સીગ, ફીઝીયોથેરાપી, પેરા-મેડીકલ જેવા સરકાર માન્ય સંસ્થા/સ્વ નિર્ભર સંસ્થામાં નિયત થયેલ અભ્યાસક્રમો. | (૧) ઓછામાં ઓછા રૂ.૨૫૦૦૦/- (૨) વધારેમાં વધારે રૂ.૫૦૦૦૦/- અથવા ફીના ૧૦૦ ટકાની રકમ |
૧૧ | ઉચ્ચ શિક્ષણના સ્નાતક કક્ષાના પ્રોફેશનલ કોર્સીસ જેવા કે, ઈજનેરી/ટેકનોલોજી, આર્કીટેકચર, જેવા સરકાર માન્ય સંસ્થા/સ્વ નિર્ભર સંસ્થામાં નિયત થયેલ અભ્યાસક્રમો. | (૧) ઓછામાં ઓછા રૂ.૨૫૦૦૦/- (૨) વધારેમાં વધારે રૂ.૫૦૦૦૦/- અથવા ફીના ૧૦૦ ટકાની રકમ |
ક્રમ | ધોરણ | પુસ્તક સહાય ની રકમ |
૧ | ડિપ્લોમા | ૩૦૦૦ |
૨ | ઈજનેરી/ટેકનોલોજી, ફાર્મસી, આર્કીટેકચર, એગ્રીકલ્ચર, આયુર્વેદ, હોમીયોપેથી, નર્સીગ, ફીઝીયોથેરાપી, પેરા-મેડીકલ, વેટરનરી જેવા અભ્યાસક્રમોમાં | ૫૦૦૦ |
૩ | મેડીકલ અને ડેન્ટલના જેવા સ્નાતક | ૧૦૦૦૦ |