Star Cyber Cafe - Modern Sarkari Job Portal
Developed by Balaji Enterprise

માનવ કલ્યાણ યોજના ૨૦૨૬

Full Details / Notification

માનવ કલ્યાણ યોજના ૨૦૨૬


> ઉમર:- ૧૮ વર્ષ થી ૬૦ વર્ષ.

> આ યોજનાનો મુખ્ય હેતુ અર્થતંત્રમાં નાનાં ધંધાર્થીઓને આત્મનિર્ભર બનાવવાનો છે.

> પાત્ર લાભાર્થીઓને સરકાર તરફથી વ્યવસાય શરૂ કરવા જરૂરી રૂ ૨૫૦૦૦ /- ટૂલકિટ રૂપે આર્થિક સહાય આપવામાં આવશે.

> જેમને અગાઉ અરજી કરેલ હોઈ અને કીટ મળેલ હોઈ તેમને પાંચ વર્ષ પૂર્ણ થઇ પછી જ નવી અરજી કરવી. (મળેલ ના હોઈ તેમણે રાહ જોવી)

> છેલી તારીખ : ૧૭/૦૭/૨૦૨૬


કીટના નામ

=> ભરતકામ (સીલાઈ મશીન)

=> બ્યુટી પાર્લર

=> ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ

=> દૂધ અને દહીં વેચાણ

=> પાપડ બનાવટ

=> અથાણા બનાવટ

=> પંચર કીટ

=> પ્લમ્બર

=> સેન્ટ્રીગ કામ


ઓરીજનલ ડોક્યુમેંટ

> ફોટો

> આધાર કાર્ડ

> રેશન કાર્ડ

> જાતિનો દાખલો (OBC/SC/ST/EWS)

> આવક દાખલો (૦૧/૦૪/૨૦૨૪ પછીનો)

> ઈ-શ્રમ કાર્ડ (ન હોયાત અહીંથી બનાવી આપશુ)

> બેંક પાસબુક

> વ્યવસાય પ્રમાણપત્ર (કરજીયાત નથી)


એડ્રેસ :
યશ કોમ્પ્લેક્ષ, 1st ફ્લોર, જલારામ ચોક, રાખોલિયા હોસ્પિટલ સામે, ગીતા મંદિર મેઈન રોડ, ભક્તિ નગર સર્કલ, રાજકોટ - ૩૬૦૦૦૨