Star Cyber Cafe - Modern Sarkari Job Portal
Developed by Balaji Enterprise

શારીરિક કસોટીની તારીખ બદલવા અંગે મળેલ અરજીઓની માહિતી

Full Details / Notification

  • *નોંધ :*

    ➤ શારીરિક કસોટીમાં જે વ્યક્તિઓ ને ઘરે પ્રસંગ કે કોઈ મુશ્કેલી હોઈ અને જેમને તારીખમાં ફેરફાર માટે અરજી કરેલ હોઈ તે વ્યક્તિઓ ને અનુકુળતા મુજબ નવી તારીખ આપેલ છે.

    (૧) જે ઉમેદવારોની તારીખ બદલવામાં આવેલ છે તે ઉમેદવારોએ કોલમ ન.૭ માં જણાવેલ તારીખ/સમયે અને કોલમ ન.૮ માં જણાવેલ પરીક્ષા સ્થળે જ કોલ લેટર લઇને જ શારીરિક કસોટીમાં હાજર રહવાનનું રહશે. નવો કોલલેટર ઇશ્ય કરવામાં આવશે નહી.

    (ર) જે ઉમેદવારોની તારીખ બદલવા અંગેની અરજી રદ (REJECTED) કરેલ છે તે ઉમેદવારોએ કોલ લેટરમાં જણાવેલ તારીખે શારીરિક કસોટીમાં હાજર રહેવાનું રહશે.

    (૩) તારીખ બદલવા માટે આવેલ અરજીઓ પકૈી બાકી રહલ ઉમેદવારોની માહિતી હવે પછી મુકવામાં આવશે.



Important Links

Join WhatsApp Group / Apply