➤ Exam Self-Slot Booking
〰〰〰〰〰〰
➤ Multi-Tasking (Non-Technical) Staff and Havaldar પરીક્ષા અપડેટ....
〰〰〰〰〰〰
Date : 16/01/2026 થી 25/01/2026
〰〰〰〰〰〰
💁♂️ પરીક્ષાની તારીખ/સિટી પસંદ કરવું ફરજીયાત છે.
💁♂️ જો તમારી પસંદગી નહીં કરો, તો એવું માનશે કે તમે પરીક્ષા આપવા માંગતા નથી.
💁♂️ પસંદ કરેલ જગ્યામાં વધુ કોઈ ફેરફાર કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં અને આ સંદર્ભમાં કમિશન દ્વારા કોઈ રજૂઆત સ્વીકારવામાં આવશે નહીં.
〰〰〰〰〰〰
➤ 04/02/2026 થી.....
〰〰〰〰〰〰
Website : https://ssc.gov.in/