Star Cyber Cafe - Modern Sarkari Job Portal
Developed by Balaji Enterprise

પ્રધાનમંત્રી આવાસ યોજના ફોર્મ - રાજકોટ

Full Details / Notification

🏡 આવાસ યોજના ફોર્મ 2026 - પ્રધાનમંત્રી આવાસ યોજના - રાજકોટ


1. EWS આવાસ યોજના (01 BHK)

* કિંમત: = 02 લાખ (1057 આવાસ)

- આવક દાખલો / ITR: = 3 લાખથી ઓછી

- ડીપોઝીટ રકમ: = ₹ 5,000/-

- EWS આવાસ યોજનાના અરજદારો માટે ફોર્મ ફી રૂ 0.00 રહેશે તથા ડિપોઝિટની રકમ રૂ 5000.00 રહેશે.આ બંને રકમ અલગ-અલગ ભરવાની રહેશે.

- વિસ્તાર (Locations):

1. પોપટપરા (ભગિની નિવેદિતા ટાઉનશીપની બાજુમાં)

2. કાલાવડ રોડ (પ્રેમ મંદિર પાછળ, રવિ પાર્ક પાસે)

--------------------------------------------

2. LIG આવાસ યોજના (02 BHK)

- કિંમત: = 12 લાખ (6 આવાસ)

- આવક દાખલો / ITR: = 3 લાખ થી ₹ 6 લાખ સુધી

- ડીપોઝીટ રકમ: = ₹ 20,000/-

- LIG આવાસ યોજનાના અરજદારો માટે ફોર્મ ફી રૂ 50.00 રહેશે તથા ડિપોઝિટની રકમ રૂ 20000.00 રહેશે.આ બંને રકમ અલગ-અલગ ભરવાની રહેશે.

- વિસ્તાર (Locations):

1. કાલાવડ રોડ (રાણી ટાવરની પાછળ)

2. 150 ફૂટ રીંગ રોડ (દ્વારકાધીશ હાઇટસની બાજુમાં)

3. મવડી થી પાળ ગામ રોડ (સેલેનીયમ હાઇટસની સામે)

--------------------------------------------

3. MIG આવાસ યોજના (03 BHK)

- કિંમત: = 18 લાખ (17 આવાસ)

- - આવક દાખલો / ITR: = 06 લાખ થી ₹ 7.5 લાખ સુધી

- ડીપોઝીટ રકમ: = ₹ 20,000/-

- MIG આવાસ યોજનાના અરજદારો માટે ફોર્મ ફી રૂ 100.00 રહેશે તથા ડિપોઝિટની રકમ રૂ 20000.00 રહેશે.આ બંને રકમ અલગ-અલગ ભરવાની રહેશે.

- વિસ્તાર (Locations):

1. નાનામવા રોડ (હેવલોક એપાર્ટમેન્ટની સામે)

2. વિમલનગર મેઇન રોડ (શિવધામ સોસાયટી સામે)

3. 150 ફૂટ રીંગ રોડ (દ્વારકાધીશ હાઇટસની સામે)

4. મવડી થી પાળ ગામ રોડ (સેલેનીયમ હાઇટસની સામે)

--------------------------------------------

📄 છેલી તારીખ 📄

Last Date : 06/05/2026 (05.00 pm)

--------------------------------------------

📄 ઓરીજીનલ ડોક્યુમેન્ટ્સ 📄

1. ફોટો અને સહી

2. આધાર કાર્ડ (આરજદાર + સહ અરજદાર)

3. ચુંટણી કાર્ડ અને રેશનકાર્ડ

4. બેંક પાસબુક અને કેન્સલ ચેક બંને

5. આવકનો દાખલો (01/04/2023 પછીનો) 

      અથવા નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ (Assessment Year: 2025-26) નો અરજદારનાં કુટુંબનો ઇન્કમટેક્ષ-રિટર્ન (સંપૂર્ણ ITR આપવો)

6. જાતિ પ્રમાણપત્ર (SC/ST/OBC) [જાતિનું પ્રમાણપત્ર અરજદારનું જ હોવું જોઇએ; સગાં-સંબંધી કે અન્યનું પ્રમાણપત્ર માન્ય નહિ રહે.]

7. ભાડા કરાર : 01/04/2025 બાદનો

8. લાઇટ બીલ અને વેરા બીલ (હાલ જે સ્થળે રહેતા હોય ત્યાંનું  ૦૧/૦૪/૨૦૨૫ બાદનું)

9. મેરેજ સર્ટીફીકેટ (પરણિત હોઈ તો)

--------------------------------------------

EWS Details (01 BHK)

• EWS આવાસ યોજનાની માહિતી (ક્લિક કરવી)

• EWS આવાસ યોજનાના નિયમો અને શરતો (ક્લિક કરવી)

• સ્વ-પ્રમાણિત જાહેરનામાનો નમૂનો (ક્લિક કરવી)

LIG Details (02 BHK)

• LIG આવાસ યોજનાની માહિતી (ક્લિક કરવી)

• LIG આવાસ યોજનાના નિયમો અને શરતો (ક્લિક કરવી)

• સ્વ-પ્રમાણિત જાહેરનામાનો નમૂનો (ક્લિક કરવી)

MIG Details (03 BHK)

• MIG આવાસ યોજનાની માહિતી (ક્લિક કરવી)

• MIG આવાસ યોજનાના નિયમો અને શરતો (ક્લિક કરવી)

• સ્વ-પ્રમાણિત જાહેરનામાનો નમૂનો (ક્લિક કરવી)


🔎 Website 🔎

https://starcybercafe.in/