Star Cyber Cafe - Modern Sarkari Job Portal
Developed by Balaji Enterprise

RTE પ્રવેશ ૨૦૨૬-૨૭ (મફત શિક્ષણ)

Full Details / Notification

📢 ખાસ સૂચના: RTE પ્રવેશ ૨૦૨૬-૨૭ (મફત શિક્ષણ)

👉 (હજી ફોર્મ ચાલુ થવાની તારીખ આવેલ નથી, આવશે ત્યારે જાણ કરવામાં આવશે)

〰〰〰〰〰〰

👉 શું તમે તમારા બાળકને શહેરની પ્રતિષ્ઠિત પ્રાઈવેટ સ્કૂલમાં ધોરણ-૧ માં મફત પ્રવેશ અપાવવા માંગો છો?

〰〰〰〰〰〰

RTE ના ફોર્મ ટૂંક સમયમાં ભરાવવાનું શરૂ થશે. છેલ્લી ઘડીએ હેરાન ન થવું પડે તે માટે નીચે મુજબના કાગળો અત્યારથી જ તૈયાર કરી લેવા વિનંતી:

〰〰〰〰〰〰

ઓરીજનલ ડોક્યુમેન્ટ્સ:


✔️ બાળકનો પાસપોર્ટ સાઈઝ ફોટો 

✔️ બાળકનો જન્મનું પ્રમાણપત્ર 

✔️ બાળક અને વાલી (માતા-પિતા) ના આધાર કાર્ડ 

✔️ વાલી નું પાન કાર્ડ (હોઈ તો)

✔️ પિતાનો આવક નો દાખલો 

✔️ પિતાનો જાતી નો દાખલો 

✔️ બેન્કની પાસબુક (પિતા / માતા)

✔️ રહેઠાણ અંગે નો પુરાવો (પિતા)

✔️ રેશન કાર્ડ

〰〰〰〰〰〰

જો હોય તો વધુ સારું


✔️ સિંગલ ગર્લ ચાઇલ્ડનું પ્રમાણપત્ર 

✔️ આંગણવાડીનું પ્રમાણપત્ર (૨ વર્ષ અભ્યાસનું જ)

✔️ BPL કાર્ડ